NEET (UG) 2026 ભારતની સૌથી મહત્વપૂર્ણ medical entrance પરીક્ષા છે. MBBS, BDS, BAMS, BHMS, BUMS, BSMS અને B.Sc Nursing જેવા courses માં પ્રવેશ મેળવવા માટે NEET ફરજિયાત છે. આ લેખમાં અમે NEET 2026 ની તમામ માહિતી સરળ ભાષામાં અને step-by-step સમજાવીશું.
✔ અરજી શરૂ: 08 February 2026
✔ છેલ્લી તારીખ: 08 March 2026
✔ પરીક્ષા તારીખ: 03 May 2026
📅 NEET 2026 મહત્વપૂર્ણ તારીખો
| ઘટક | તારીખ |
|---|---|
| Online Application શરૂ | 08 February 2026 |
| Last Date to Apply | 08 March 2026 (9 PM) |
| Fee Payment Last Date | 08 March 2026 (11:50 PM) |
| Correction Window | 10 – 12 March 2026 |
| Exam Date | 03 May 2026 (Sunday) |
| Exam Time | 02:00 PM – 05:00 PM |
💰 અરજી ફી (Application Fee)
NEET 2026 માટે કેટેગરી મુજબ ફી નીચે મુજબ છે:
| કેટેગરી | ફી (ભારત અંદર) |
|---|---|
| General | ₹1700 |
| General-EWS / OBC-NCL | ₹1600 |
| SC / ST / PwBD | ₹1000 |
📘 પરીક્ષા પેટર્ન (Exam Pattern)
NEET 2026 પરીક્ષા Pen & Paper (OMR) mode માં લેવાશે. કુલ સમય 3 કલાક રહેશે.
| વિષય | પ્રશ્નો | માર્ક્સ |
|---|---|---|
| Physics | 45 | 180 |
| Chemistry | 45 | 180 |
| Biology (Botany + Zoology) | 90 | 360 |
| Total | 180 | 720 |
✔ સાચો જવાબ = +4 માર્ક
❌ ખોટો જવાબ = -1 માર્ક
⭕ Attempt ન કરેલ = 0 માર્ક
📝 NEET 2026 અરજી કેવી રીતે કરવી?
Step 1: Registration
Official Website https://neet.nta.nic.in પર જઈ નવા ઉમેદવાર તરીકે register કરો.
Step 2: Application Form ભરો
તમારું નામ, જન્મ તારીખ, કેટેગરી, પરીક્ષા શહેર વગેરે વિગતો સચોટ રીતે ભરો.
Step 3: Documents
- Passport Size Photograph (01 January 2026 પછીની) (ફોટો પડાવ્યાની તારીખ હોવી જોઇએ, સફેદ બેકગ્રાઉંડ વાળો ફોટો)
- Signature
- 10th Marksheet
- 2 Mobile Number and 2 Email id
- Live Photo capture from webcam
- Left-Right Finger Prints Thumb Impression
- Category Certificate (જો લાગુ પડે તો)


.png)
.png)