Wednesday, 18 February 2026

NEET (UG) 2026 Online Form શરૂ – તારીખ, ફી, પરીક્ષા પેટર્ન અને સંપૂર્ણ અરજી પ્રક્રિયા



NEET (UG) 2026 ભારતની સૌથી મહત્વપૂર્ણ medical entrance પરીક્ષા છે. MBBS, BDS, BAMS, BHMS, BUMS, BSMS અને B.Sc Nursing જેવા courses માં પ્રવેશ મેળવવા માટે NEET ફરજિયાત છે. આ લેખમાં અમે NEET 2026 ની તમામ માહિતી સરળ ભાષામાં અને step-by-step સમજાવીશું.

મુખ્ય મુદ્દા:
✔ અરજી શરૂ: 08 February 2026
✔ છેલ્લી તારીખ: 08 March 2026
✔ પરીક્ષા તારીખ: 03 May 2026

📅 NEET 2026 મહત્વપૂર્ણ તારીખો

ઘટકતારીખ
Online Application શરૂ08 February 2026
Last Date to Apply08 March 2026 (9 PM)
Fee Payment Last Date08 March 2026 (11:50 PM)
Correction Window10 – 12 March 2026
Exam Date03 May 2026 (Sunday)
Exam Time02:00 PM – 05:00 PM

💰 અરજી ફી (Application Fee)

NEET 2026 માટે કેટેગરી મુજબ ફી નીચે મુજબ છે:

કેટેગરીફી (ભારત અંદર)
General₹1700
General-EWS / OBC-NCL₹1600
SC / ST / PwBD₹1000

📘 પરીક્ષા પેટર્ન (Exam Pattern)

NEET 2026 પરીક્ષા Pen & Paper (OMR) mode માં લેવાશે. કુલ સમય 3 કલાક રહેશે.

વિષયપ્રશ્નોમાર્ક્સ
Physics45180
Chemistry45180
Biology (Botany + Zoology)90360
Total180720
માર્કિંગ સિસ્ટમ:
✔ સાચો જવાબ = +4 માર્ક
❌ ખોટો જવાબ = -1 માર્ક
⭕ Attempt ન કરેલ = 0 માર્ક

📝 NEET 2026 અરજી કેવી રીતે કરવી?

Step 1: Registration

Official Website https://neet.nta.nic.in પર જઈ નવા ઉમેદવાર તરીકે register કરો.

Step 2: Application Form ભરો

તમારું નામ, જન્મ તારીખ, કેટેગરી, પરીક્ષા શહેર વગેરે વિગતો સચોટ રીતે ભરો.

Step 3: Documents

  • Passport Size Photograph (01 January 2026 પછીની) (ફોટો પડાવ્યાની તારીખ હોવી જોઇએ, સફેદ બેકગ્રાઉંડ વાળો ફોટો)
  • Signature
  • 10th Marksheet
  • 2 Mobile Number and 2 Email id
  • Live Photo capture from webcam
  • Left-Right Finger Prints Thumb Impression
  • Category Certificate (જો લાગુ પડે તો)

Step 4: Fee Payment

Debit Card / Credit Card / UPI / Net Banking દ્વારા ફી ભરવી.

Step 5: Confirmation Page Download

Application સફળ થયા બાદ Confirmation Page Download કરી સાચવી રાખો.

📌 મહત્વપૂર્ણ સૂચનાઓ

  • એકથી વધુ Application Form ભરશો નહીં.
  • Photograph સ્પષ્ટ હોવી જોઈએ.
  • Exam Center અને Medium પછી બદલાશે નહીં.
  • Aadhaar Card updated હોવું જોઈએ.
  • Application Form ભરતા પહેલા તમામ માહિતી ચકાસો.
🚀 NEET 2026 Online Form – અત્યારે અરજી કરો
Disclaimer: આ લેખ માત્ર માહિતી માટે તૈયાર કરવામાં આવ્યો છે. NEET (UG) 2026 સંબંધિત અંતિમ અને અધિકૃત માહિતી માટે કૃપા કરીને સત્તાવાર વેબસાઇટ https://neet.nta.nic.in પર મુલાકાત લો. તારીખો અને નિયમોમાં સમયાંતરે ફેરફાર થઈ શકે છે.

No comments:

Post a Comment