iKhedut પોર્ટલ પર ખેતીવાડી પર અરજી ચાલુ છે
ઘટકોના નામો
- ટ્રેક્ટર (20 PTO HP થી વધુ અને 60 PTO HP સુધીના)
- પાવર ટીલર
- વ્હીલ હો (આંતરખેડનું સાધન)
- પશુ સંચાલીત વાવણીયો
- પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન)
- પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલીત
- બેલર (ટ્રેકટર સંચાલીત ઘાસની ગાંસડી બાંધવાનું સાધન)
- રેઇઝ બેડ પ્લાન્ટર
- રોટરી પાવર ટીલર (સેલ્ફ પ્રોપેલ્ડ)/ પાવર વીડર (સેલ્ફ પ્રોપેલ્ડ)
- પ્લાઉ (તમામ પ્રકારના )
- પમ્પ સેટ્સ
- રીપર/બાઈન્ડર (તમામ પ્રકારના)
- શ્રેડર/ મોબાઇલ શ્રેડર
- પોટેટો પ્લાન્ટર
- વોટર કેરિંગ પાઈપલાઈન
- બ્રસ કટર
- માનવ સંચાલીત સાઇથ (કાપણીનું સાધન)
- વનબંધુ સર્વિસ પ્રોવાઈડર યુનિટ (અનુ. જનજાતિના ખેડૂતો માટે)
- તારની વાડ
- માલ વાહક વાહન
- સબસોઈલર
- અન્ય ઓજાર/સાધન
- ટ્રેક્ટર ટ્રેલર
- રીઝર/બંડફોર્મર/ફરો ઓપનર
- વાવણિયા /ઓટોમેટીક ડ્રીલ (તમામ પ્રકારના )
- સોલાર પાવર યુનિટ/કીટ
- પ્લાન્ટર (અન્ય પ્રકારના )
- રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર (સનેડો)
- પોટેટો ડીગર
- વિનોવીંગ ફેન
- કમ્બાઇન્ડ હાર્વેસ્ટર
- પોસ્ટ હોલ ડીગર
- પેડી ટ્રાન્સ પ્લાન્ટર (સેલ્ફ પ્રોપેલ્ડ)
- ગ્રાઉન્ડનટ ડીગર
- રોટાવેટર
- લેન્ડ લેવલર
- લેસર લેન્ડ લેવલર
- તાડપત્રી
- પાવર થ્રેસર
- હેરો (તમામ પ્રકારના)
- ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર
- કલ્ટીવેટર
- સ્માર્ટફોન ની ખરીદી પર સહાય
અરજી કરવાની છેલ્લી તારીખ
૨૬-૦૪-૨૦૨૬
અરજીની વધુ માહિતી માટે - https://ikhedut.gujarat.gov.in/
આપેલ માહિતીની જાણકારી આપેલ ઓફિસિયલ વેબસાઈટ પર જરૂરથી જોવી

No comments:
Post a Comment